નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો

બહુપદી $5 x^{3}-3 x^{2}+11 x-14,$ માં  $x^{3}$ નો સહગુણક $3$ છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ખોટું

Similar Questions

બહુપદી $x^{3}+x^{2}-10 x+8$ ના નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને ભાગફળ તથા શેષ મેળવો

$x+3$

નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો ?

$x^{50}-1$

જો $a+b+c=9$ અને $a b+b c+c a=26,$ તો $a^{2}+b^{2}+c^{2}$ શોધો:

નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો ?

$8 x^{5}+3 x^{2}-4 x+7$

જો $x + 1$ એ $a x^{3}+x^{2}-2 x+4 a-9$ નો એક અવયવ હોય, તો $a$ ની કિંમત શોધો.