શૂન્ય બહુપદીની ઘાત .......... છે.
અવ્યાખ્યાયિત
કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા
$0$
$1$
બહુપદી $2 x^{2}+7 x-4$ નું એક શૂન્ય .............છે.
અવયવ પાડો $: x^{3}-x^{2}-17 x-15$
ઘન મેળવ્યા સિવાય $(x-y)^{3}+(y-z)^{3}+(z-x)^{3} $ ના અવયવો પાડો.
જો $x + 2a$ એ $x^{5}-4 a^{2} x^{3}+2 x+2 a+3$ નો એક અવયવ હોય, તો $a$ શોધો.
નીચે આપેલ બહુપદીઓમાં $x^{2}$ નો સહગુણક લખો
$\pi x^{2}-\frac{22}{7} x+3.14$