બહુપદી $5 x^{3}-3 x^{2}+11 x-4,$ માં $x^{2}$ નો સહગુણક ........ છે.
$-3$
$-2$
$1$
$-1$
નીચે આપેલ બહુપદીઓમાં $x^{2}$ નો સહગુણક લખો
$5-7 x-3 x^{2}$
$p(x)=x^{3}+2 x^{2}-5 a x-7$ ને $x+1$ વડે ભાગતાં મળતી શેષ $R_1$ તથા $q(x)=x^{3}+a x^{2}-12 x+6$ ને $x-2$ વડે ભાગતાં મળતી શેષ $R _{2}$ છે. જો $2 R _{1}+ R _{2}=6$ હોય, તો $a$ ની કિંમત શોધો.
$x^{2}-8 x-20=(x+a)(x+b),$ હોય, તો $a b=\ldots \ldots \ldots$
મધ્યમ પદનું વિભાજન કરીને નીચેની બહુપદીઓના અવયવ પાડો
$15 x^{2}+7 x-2$
કિમત મેળવો.
$(1002)^{2}$