નીચેના વિસ્તરણ કરો :
$(3 a-2 b)^{3}$
કિમત મેળવો.
$(101)^{2}$
ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય અવયવ પાડો :
$(x-2 y)^{3}+(2 y-3 z)^{3}+(3 z-x)^{3}$
જો $\frac{x}{y}+\frac{y}{x}=-1(x, y \neq 0),$ હોય, તો $x^{3}-y^{3}$ ની કિંમત ............ છે.
અવયવ પાડો
$x^{2}+4 y^{2}+9 z^{2}-4 x y-12 y z+6 z x$