પુંકેસરના પ્રકારો જણાવો.
જ્યારે પુંકેસર દલપત્રો સાથે જોડાયેલ હોય ત્યારે તેને દલલગ્ન (Epipetalous) કહે છે. ઉદા., રીંગણ
પરિલગ્ન પુંકેસર (Epiphyllous) : જયારે પુંકેસર પરિપુખપત્ર સાથે જોડાયેલ હોય તો તેમને પરિલગ્ન (Epiphyllous) કહે છે. ઉદા.,લીલી
મુક્ત પુંકેસર : જો બધા પુંકેસર એકમેકથી મુક્ત હોય તો તેને મુક્ત પુંકેસર કહે છે.
એકગુચ્છી પુંકેસર : જો બધા પુંકેસરનાં (બે કે વધુ) તંતુઓથી જોડાયેલા હોય તો તેને એકગુચ્છી (Monoadelphous) કહેવાય છે. ઉદા., જાસૂદ
દ્વિગુચ્છી અને બહુગુચ્છી પુંકેસર : ક્યારેક પુંકેસર બે કે બે કરતાં વધુ ગુચ્છામાં પણ રચાય છે. તેમને અનુક્રમે દ્વિગુચ્છી (Diadelphous) અને બહુગુચ્છી (Polydelphous) કહે છે. ઉદા., દ્વિગુચ્છી-વટાણા અને બહુગુચ્છી -લીંબુ
પુષ્યમાં પુંકેસર તંતુની લંબાઈમાં પણ વિવિધતા હોય છે. ઉદા., રાઈ
ઉર્ધ્વસ્થ બીજાશય અને અન્ય ભાગો અધઃસ્થ રીતે ધરાવતાં લાક્ષણિક પુષ્પને .........કહે છે.
આવૃત્ત બીજધારી વનસ્પતિમાં લિંગી પ્રજનન માટે કોણ જવાબદાર છે?
કિરણ પુષ્પકોને આ હોય છે:
લાક્ષણિક આવૃત બીજધારી પુષ્પ ચાર ચકો ધરાવે છે. આ પુષ્પીય ભાગોનાં નામ આપો અને ક્રમાનુસાર તેમની ગોઠવણી દર્શાવો.
જાસુદ અને ટમેટામાં જોવા મળતો જરાયુ વિન્યાસ