કિરણ પુષ્પકોને આ હોય છે:
ઊર્ધ્વસ્થ બીજાશય
અધ:સ્થ બીજાશય
અધોજાયી બીજાય
અર્ધ અધઃસ્થ બીજાશય
ઉપરીજાયી પુષ્પ માટે અસંગત છે.
સૂર્યમુખીમાં જોવા મળતો જરાયુવિન્યાસ
અયોગ્ય નિવેદન પસંદ કરો.
પરિજાયી પુષ્પ ધરાવતી વનસ્પતિનું સાચું જૂથ શોધો.
આપેલા ઉદાહરણમાંથી કેટલી વનસ્પતિ અધોજાયી પુષ્પધરાવે છે. - જરદાળુ, ગુલાબ, આલુ, જામફળ, કાકડી, રાય, જાસુદ અને રીંગણ