ઉર્ધ્વસ્થ બીજાશય અને અન્ય ભાગો અધઃસ્થ રીતે ધરાવતાં લાક્ષણિક પુષ્પને .........કહે છે.
બહુ સંગમની
અધોજાયી
પરિજાયી
ઉપરિજાયી
નીચે આપેલ કયો સ્ત્રીકેસરનો ભાગ છે ?
દ્વિસ્ત્રીકેસરી સ્ત્રીકેસર અને ત્રાંસુ બીજાશય .........માં જોવા મળે છે.
બીજાશયમાં.............. ની ગોઠવણીને જરાયુવિન્યાસ કહે છે. .
સ્ત્રીકેસર કયા ભાગોમાં વિભાજિત થાય છે ?
સ્ત્રીકેસરચક્રના વિવિધ પ્રકારો સમજાવો.