દ્વિઆણ્વીય પ્રક્રિયા ગતિકીય રીતે પ્રથમક્રમની હોય તેની શરતો જણાવો.
ઈથાઈલ એસિટેટનું જળવિભાજન દ્વિઆણવીય અને પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. જો દ્વિઆણ્વિય પ્રક્રિયામાં એક પ્રક્રિયક આધિક્યમાં હોય તો તે પ્રથમક્રમની પ્રક્રિયા હોય.
$CH _{3} COOC _{2} H _{5}+ H _{2} O \rightarrow CH _{3} COOH + C _{2} H _{5} OH$
આ પ્રક્રિયા દ્વિઆણવીય છે પણ તેનો ક્રમ ફક્ત $CH _{3} COOC _{2} H _{5}$ ની સાંદ્રતાની ઉપર જ આધાર રાખે છે. $\left[ H _{2} O \right]$ લગભગ અચળ રહે છે.
$N_{2(g)} + 3H_{2(g)} \rightarrow 2NH_{3(g)}$ પ્રક્રિયા તાપમાનની ચોક્કસ પરિસ્થિતિ અને પ્રક્રિયકોનું આંશિક દબાણ હેઠળ થાય છે. $ NH_3$ નો નિર્માણ દર $ 0.001\,\,kg\, h^{-1}$ છે. તો $H_2$ નો રૂપાંતરણ દર તેજ સમાન પરિસ્થિતિમાં......$kg \,h^{-1}$ છે.
પ્રકિયા ${N_2}{O_{5\left( g \right)}} \to 2N{O_{2\left( g \right)}} + \frac{1}{2}{O_2}$ માટે વેગ અચળાંકનુ મૂલ્ય $2.3 \times 10^{-2}\,s^{-1}$ છે. તો નીચેનામાંથી ક્યુ સમીકરણ સમય સાથે $\left[ {{N_2}{O_5}} \right]$ નો ફેરફાર દર્શાવે છે ?
નીચેની પ્રક્રિયાના વેગ અચળાંકના એકમ આપો :
$1.$ શૂન્ય ક્રમ
$2.$ દ્વિતીય ક્રમ
પ્રક્રિયા માટેનો દર જે $K_1[RCl]$ દ્વારા $RCl + NaOH _{(aq) }\rightarrow ROH + NaCl$ આપેલ છે તો પ્રક્રિયાનો દર ...... થશે.
પદાર્થ $A $ અને $B$ વચ્ચેનો પ્રક્રિયા દર સમીકરણ દર $= k[A]^n[B]^m$ આપેલ છે. જો $A$ ની સાંદ્રતા બમણી અને $B$ ની સાંદ્રતા શરૂઆતની સાંદ્રતાથી અડધી થાય તો પહેલાનાં દર કરતાં હાલનો દર ગુણોત્તર ... થાય.