એસ્ટરીકરણ પ્રક્રિયાને વેગ અચળાંક $(k) = k'\, [H_2O]$ છે. જે એસ્ટરીકરણનો વેગ અચળાંક $2.0\times 10^{-3}\,min^{-1}$ હોય તો $k'$ નું મૂલ્ય ગણો.
પ્રક્રિયાના વેગ અચળાંક છે. દરેક પ્રક્રિયાનો એકંદર ક્રમ શું હશે ?
$(a)$ $2.1 \times 10^{-2}\,mol \,L ^{-1} \,s ^{-1}$
$(b)$ $4.5 \times 10^{-3} \,min ^{-1}$
પ્રક્રિયા $4KClO \to 3KClO_4, + KCl$ માટે $-d[KClO_3]/dt =K_1 [KClO_3]^4$ $d[KClO_4]/dt = K_2[KClO_3]^4$ તથા $d[KCl]/dt =K_3[KClO_3]^4$ હોય, તો .........
એક પ્રક્રિયાનો વેગ $r=K[x]\, [y]/[OH^-]$ છે. જો $[OH^-]$ વધારે હોય, તો પ્રક્રિયાકમ ........ થશે.
સંયોજન $A \rightarrow B$ ના પરિવર્તન માટે,પ્રક્રિયાનો વેગ અચળાંક $4.6 \times 10^{-5}\,L\,mol ^{-1}\,s ^{-1}$ માલૂમ પડેલ છે. તો પ્રક્રિયાનો ક્રમ $.............$ છે.