પ્રકિયા ${N_2}{O_{5\left( g \right)}} \to 2N{O_{2\left( g \right)}} + \frac{1}{2}{O_2}$ માટે વેગ અચળાંકનુ મૂલ્ય $2.3 \times 10^{-2}\,s^{-1}$ છે. તો નીચેનામાંથી ક્યુ સમીકરણ સમય સાથે $\left[ {{N_2}{O_5}} \right]$ નો ફેરફાર દર્શાવે છે ?

  • A

    ${\left[ {{N_2}{O_5}} \right]_t} = {\left[ {{N_2}{O_5}} \right]_0}\,{e^{Kt}}$

  • B

    ${\log _e} = \frac{{{{\left[ {{N_2}{O_5}} \right]}_0}}}{{{{\left[ {{N_2}{O_5}} \right]}_t}}} = Kt$

  • C

    ${\log _{10}}\,{\left[ {{N_2}{O_5}} \right]_t} = {\log _{10}}\,{\left[ {{N_2}{O_5}} \right]_0} - Kt$

  • D

    ${\left[ {{N_2}{O_5}} \right]_t} = {\left[ {{N_2}{O_5}} \right]_0} + Kt$

Similar Questions

વેગ અચળાંક પર તાપમાનની શું અસર થશે ?

પ્રક્રિયા $2A + B → A_2B $ માં જો પ્રક્રિયક $A $ ની સાંદ્રતા બમણી અને  $B$  ની સાંદ્રતા અડધી કરવામાં આવેતો પ્રક્રિયાનો વેગ.....

ઓઝોનને ગરમ કરવાથી તેનુ ઓક્સિજનમાં નીચે મુજબ વિધટન થાય છે.

${O_3} \rightleftharpoons {O_2} + \left[ O \right]$ 

${O_3} + \left[ O \right] \to 2{O_2}$ (slow)

તો $2{O_3} \to 3{O_2}$ પ્રક્રિયાનો કમ જણાવો.

પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય $1386\, s$ છે. તો પ્રક્રિયાનો વિશિષ્ટ વેગઅચળાંક ............ થશે. 

  • [AIPMT 2009]

નીચેની ખાલી જગ્યા પૂરો : 

$1.$ શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ ....... પ્રક્રિયકોની સાંદ્રતાની ઉપર આધાર રાખે છે. 

$2.$ સૌથી ધીમા તબક્કાની આણ્વીકતા એકંદર પ્રક્રિયા ............ જેટલી હોય છે. 

$3.$ વેગ $=$ ........ $[A]^x$ $[B]^y$