પદાર્થ $A $ અને $B$ વચ્ચેનો પ્રક્રિયા દર સમીકરણ દર $= k[A]^n[B]^m$ આપેલ છે. જો $A$ ની સાંદ્રતા બમણી અને $B$ ની સાંદ્રતા શરૂઆતની સાંદ્રતાથી અડધી થાય તો પહેલાનાં દર કરતાં હાલનો દર ગુણોત્તર ... થાય.
$m + n$
$\frac{1}{{{2^{(m\, + \,n)}}}}$
$2^{(n - m)}$
$n - m$
પ્રક્રિયા $X + Y\rightarrow Z$ માટેનો પ્રક્રિયાવેગ $r = K[X][Y]$ છે. જો $Y$ નું પ્રમાણ ખુબ જ વધારી દેવામાં આવે તો પ્રક્રિયાનો ક્રમ કયો થશે ?
નીચેનો પ્રક્રિયા $A+ B\to C$ માટે બતાવેલ ડેટાને અનુરૂપ વેગ નિયમ પસંદ કરો
Expt. No. | $(A)$ | $(B)$ | પ્રારંભિક દર |
$1$ | $0.012$ | $0.035$ | $0.10$ |
$2$ | $0.024$ | $0.070$ | $0.80$ |
$3$ |
$0.024$ |
$0.035$ | $0.10$ |
$4$ | $0.012$ | $0.070$ | $0.80$ |
નીચેની પ્રક્રિયાના વેગ અચળાંકના એકમ આપો :
$1.$ શૂન્ય ક્રમ
$2.$ દ્વિતીય ક્રમ
ટંગસ્ટનની સપાટી પર અધિશોષણ થવાથી વાયુ ઉત્પન્ન થવાની પ્રક્રિયા .. ક્રમની છે.
$A$ તથા $B$ વચ્ચેની પ્રક્રિયામાં $A$ ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ $2$ છે. તથા $B$ ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ $3$ છે. જો $A$ તથા $B$ બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયાક્રમ .............. ના ગુણકથી વધશે.