એક સ્પ્રિંગ બેલેન્સ દરિયાની સપાટી પર આખેલું છે. હવે જો હવે તેને પૃથ્વીની સપાટીથી ઊંચાઈ પર લઈ જવામાં આવે તો સ્પ્રિંગ બેલેન્સ નું વજન...
સતત વધતું રહે
સતત ઘટતું રહે
સરખુ રહે
પહેલા વધે પછી ઘટે
પદાર્થ નું મહતમ વજન ક્યાં હોય?
પૃથવીને પોતાની ધરી પર કેટલા કોણીય વેગ થી ભ્રમણ કરવી જોવે કે જેથી વિષુવવૃત પર વજન અત્યારના વજન કરતાં $3/5 $ ગણું થાય? . (પૃથ્વીની ત્રિજ્યા $6400\, km$)
ગ્રહ $ A $ પર નો ગુરુત્વપ્રવેગ એ ગ્રહ $B$ ના ગુરુત્વપ્રવેગ કરતાં $9$ ગણો છે. એક માણસ $ A$ ની સપાટી પર $2\,m$ નો કૂદકો મારે છે. તો તે જ વ્યક્તિ ગ્રહ $B$ પર કેટલો ઊંચો ($m$ માં) કૂદકો મારી શકે?
એક સાદા લોલકનો આવર્તકાળ પૃથ્વીની સપાટી પર $T_1$ અને સપાટીથી $R$ ઊંચાઈએ $T_2$ હોય તો $T_2/T_1$ = _____ ($R=$ પૃથ્વીની ત્રિજ્યા)
જો પૃથ્વી $R$ ત્રિજ્યાનો ગોળો હોય અને $g_{30}$ એ $30^o $ અક્ષાંશ પર ગુરુત્વ પ્રવેગ અને $g $ એ વિષુવવૃત પરનો પ્રવેગ તો $g - g_{30}$ નું મૂલ્ય કેટલું થાય?