જો પૃથ્વીની કોણીય ઝડપ બમણી થાય જાય તો '$g$' નું ધ્રુવ પાસેનું મૂલ્ય
બમણું થાય
અડધું થાય
સરખું રહે
શૂન્ય થાય
કોઈ ગ્રહ પર વાતાવરણ હશે કે નહિ તે માટે જવાબદાર બે પરિબળો જણાવો.
જ્યારે રોકેટને પૃથ્વીની સપાટીથી $32\,km$ ઉંંચાઈએ લઈ જવામાં આવે છે ત્યારે તેના વનનમાં પ્રતિશત ઘટાડો $........\%$ થશે. (પૃથ્વીની ત્રિજ્યા $=6400\,km$ )
જો સૂર્યનું દ્રવ્યમાન દસ ગણુ નાનું હોત અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક દસ ગણો મોટો હોત તો નીચેનામાંથી કયું સાચું ના થાય?
માણસની પૃથ્વીની વિષુવવૃત્ત થી ધ્રુવ તરફની ગતિ દરમિયાન તેનું વજન એ ..... ( પૃથ્વીની ત્રિજ્યામાં થતો ફેરફાર અવગણો )
જો $R$ પૃથ્વીની ત્રિજ્યા અને પૃથ્વીની સપાટી પરનો ગુરુતવ્પ્રવેગ $g=\pi^2 \mathrm{~m} / \mathrm{s}^2$ છે તો પૃથ્વીની સપાટીથી $h=2 R$ ઉાંચાઈએ સેકંડ દોલકની લંબાઈ__________હશે.