જો બે ગણ $A$ અને $B$ આપેલ હોય તો $A \cap (A \cup B)$ મેળવો.
જો $A=\{3,5,7,9,11\}, B=\{7,9,11,13\}, C=\{11,13,15\}$ અને $D=\{15,17\} ;$ હોય, તો શોધો : $\left( {A \cup D} \right) \cap \left( {B \cup C} \right)$
છેદગણ શોધો : $A=\{1,2,3\}, B=\varnothing$
જો $A=\{3,5,7,9,11\}, B=\{7,9,11,13\}, C=\{11,13,15\}$ અને $D=\{15,17\} ;$ હોય, તો શોધો : $B \cap C$
જો ${N_a} = [an:n \in N\} ,$ તો ${N_5} \cap {N_7} = $