સેમીનલ પ્લાઝમા (શુક્રાશયરસ) માં.............. હોય છે.

  • A

    ગ્લુકોઝ, ચોક્કસ ઉત્સેચકો અને $Ca^{+2}$

  • B

    ફ્રુક્ટોઝ, ચોક્કસ ઉત્સેચકો અને $Ca^{+2}$

  • C

    ફ્રુક્ટોઝ, ચોક્કસ ઉત્સેચકો પરંતુ  $Ca^{+2}$ નહીં.

  • D

    ગ્લુકોઝ, ચોક્કસ ઉત્સેચકો પરંતુ $Ca^{+2}$ નહીં.

Similar Questions

અંડપતન પછી, ગ્રાફિયન પુટિકા શું બનાવે છે ?

ઈંડામાં જરદીના પ્રમાણમાં અને તેની વહેંચણીમાં ફેરફાર શેમાં અસર કરે છે ?

  • [AIPMT 1993]

સસ્તનમાં ફલન ક્યાં થાય ?

ઉદરમાંથી બંને અંડપિંડ દૂર કરી નાખવામાં આવે તો રૂધિરમાં કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટે છે ?

શુક્રકોષોના વહનનો સાચો માર્ગ ઓળખો.