સસ્તનમાં ફલન ક્યાં થાય ?
અંડપિંડ
ગર્ભાશય
યોનિમાર્ગ
અંડવાહિની
ઈન્ડીબીન અંતઃસ્ત્રાવ નરમાં કયાંથી મુકત થાય ?
શા માટે દરેક મૈથુન ફલન અને ગર્ભાધાનમાં પરિણમતી નથી.
ક્યાં પ્રકારનાં જરાયુમાં ઓછામાં ઓછી બંધનકણ ગર્ભ અને માતૃ રુધિર વચ્ચે જોવા મળે ?
માસિકચક્રમાં પુટીકીય તબક્કાને બીજા ક્યા નામે ઓળખવામાં આવ છે?
સસ્તનમાં શુક્રપિંડ વૃષણ કોથળીમાં ઉતરી આવવામાં નિષ્ફળ જાય તેને શું કહે છે ?