ઉદરમાંથી બંને અંડપિંડ દૂર કરી નાખવામાં આવે તો રૂધિરમાં કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટે છે ?
ઓક્સિટોસિન
પ્રોલેકિટીન
ઇસ્ટ્રોજન
ગોનેડોટ્રોફિક મુક્ત કરતું પરિબળ
પક્ષીનું ઈંડુ વાર્નિશથી આવરિત કરવામાં અને પછી તેનું સેવન કરવામાં આવે તો પણ તેનું સ્ફોટન થતું નથી, કારણે વિકસતો ભ્રૂણ....
આંત્રકોષ્ઠ માટે નીચેનામાંથી કયું સાચું નથી ?
પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ બનવાની ક્રિયાનું નામ આપો.
માંસસ્ટેન્ટાક્યુલર કોષ જોવા મળે છે ?
ઈનહીબીન અંગેનું સાચું વિધાન ઓળખો.