બીજ યુક્ત હંસરાજ ઉદ્ભવ્યા
કાર્બોનિફેરસ કાળ
ડીવોનીઅન કાળ
સીલરીઅન કાળ
ક્રિટેસીઅસ કાળ
મેસોઝોઇક યુગના જ્યુરાસિક સમય ..... થી વર્ણન પામેલ છે.
કશ્યપ કયા સમુદાયનું પ્રાણી છે?
ઉદવિકાસનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
$(I)$ હરીતકણીય વનસ્પતિ પૂર્વજો
$(II)$ રહાનીયા પ્રકારની વનસ્પતિઓ
$(III)$ સાયલોફાયટોન
$(IV)$ વાહકપેશીધારી વનસ્પતિ પૂર્વજો
સૌપથમ જમીન પર આવનાર સજીવો કયા હતા?
સરિસૃપ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.