કશ્યપ કયા સમુદાયનું પ્રાણી છે?
ઊભયજીવી
સરીસૃપ
વિહગ
સસ્તન
છેલ્લા ઉદવિકાસીય વિકાસમાં વાહક પેશી ધારી વનસ્પતિઓમાંથી સપુષ્પ વનસ્પતિનો ઉદ્દભવ થયો
ભારે અને મજબૂત મીનપક્ષવાળી માછલીઓ જમીન પરથી પાણીમાં પાછી ફરી શકતી હતી. આ ધટના ....... મિલિયન વર્ષ અગાઉ જોવા મળતી હતી.
જલીય જીવન સ્વરૂપો અશ્મિરૂપ બને છે ? જો હા તો તમે ક્યાં આવાં અશ્મિઓ જોયાં ?
નીચેની આકૃતિ ઓળખીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ડાઇનોસોરનો સુવર્ણયુગ / સરિસૃપનો યુગ કયો હતો?