સૌપથમ જમીન પર આવનાર સજીવો કયા હતા?

  • A

    ઉભયજીવી

  • B

    સરીસૃપ

  • C

    વનસ્પતિ

  • D

    સસ્તન

Similar Questions

સૌપ્રથમ સસ્તન કોના જેવા હતા?

તે લોબન્સિ છે.

- તે ભૂમીનાં સરીસૃપો છે.

- તે ખૂબ મોટા કટાર જેવા દાંત ધરાવે છે.

$200$ મિલિયન વર્ષ પૂર્વે જમીન ૫રના સરિસૃપો કયાં હતા ?

સિનોઝોઈક ઈરા (era) માં કેટલા period છે?