મેસોઝોઇક યુગના જ્યુરાસિક સમય ..... થી વર્ણન પામેલ છે.
સપુષ્પ વનસ્પતિઓ અને પ્રથમ ડાયનોસોર જોવા મળેલ
અનાવૃત બીજધારી વનસ્પતિઓ પ્રભાવી વનસ્પતિઓ હતી અને પ્રથમ વખત પક્ષીઓ જોવા મળ્યા હતા.
સરિસૃપોની ક્રાંતિ અને સસ્તન જેવા સરિસૃપોની ઉત્પત્તિ
ડાયનોસોર નષ્ટ થયેલ હતું અને આવૃત બીજધારીઓ ઉત્પન્ન થયેલ હતાં
ડાયનોસોર કયા સમયે પૃથ્વી પરથી લુપ્ત થઈ ગયા?
આશરે કેટલા વર્ષ પહેલા જડબાવિહીન માછલી ઉદભવી?
નિટેલ્સ કયા સજીવમાંથી વિકસ્યા?
કયા સજીવ મૃત્યુ પામી કોલસાના ભંડાર બન્યા?