સ્પ્રે કોના નિયમ પર આધાર રાખે છે.
બર્નુલીનો નિયમ
આર્કીમીડિસનો નિયમ
ચાર્લ્સનો નિયમ
બોયલનો નિયમ
પ્રવાહીના વહન માટે બર્નુલીના નિયમનો ઉપયોગ નીચેનામાથી શેમાં થાય છે.
જો બર્નુલીનું સમીકરણ લાગુ પાડવામાં નિરપેક્ષ દબાણને બદલે કોઈ ગેજ (gauge) દબાણ વાપરે તો ફેર પડે ? સમજાવો.
મેગ્નસ અસર એ શું છે ?
બંદૂકની ગોળી નળાકાર આકારની હોય છે. સમજાવો.
પારો, કાચની સપાટીને ભીંજવતો નથી. કારણ આપો.