નીચેની સંખ્યાઓનું સંખ્યારેખા પર ભૌમિતિક નિરૂપણ કરો :

$\sqrt{5.6}$

Similar Questions

નીચેનું વિધાન સત્ય છે કે કેમ તે ચકાસો :

જો કોઈ સંખ્યા $x$ માટે $x^2$ અસંમેય છે, પરંતુ $x^4$ સંમેય હોય તે શક્ય છે ? તમારા જવાબને ઉદાહરણ આપી પ્રમાણિત કરો.

સાદું રૂપ આપો

$\left(4^{\frac{1}{5}}\right)^{3}$

$x, y, z$ અને $u$ માંથી કયા સંકેત સંમેય સંખ્યાઓ દર્શાવે છે અને કયા અસંમેય સંખ્યાઓ દર્શાવે છે તે શોધો. 

$(i)$ $x^{2}=5$

$(ii)$ $ y^{2}=9$

$(iii)$ $z^{2}=.04$

$(iv)$ $u^{2}=\frac{17}{4}$

કિમત શોધો.

$\left(\frac{1}{27}\right)^{-\frac{2}{3}}$

$\sqrt{6}$ ને સંખ્યારેખા પર દર્શાવો