$\sqrt{6}$ ને સંખ્યારેખા પર દર્શાવો
નીચેનામાં $a$ ની કિંમત શોધો :
$\frac{3-\sqrt{5}}{3+2 \sqrt{5}}=a \sqrt{5}-\frac{19}{11}$
$2 \sqrt{3}+\sqrt{3}$=...........
સાદું રૂપ આપો
$3^{\frac{2}{3}} \cdot 3^{\frac{4}{3}}$
$0 . \overline{83}$ ને $\frac{p}{q} ;$ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં $p$ તથા $q$ પૂર્ણાક છે તથા $q \neq 0$
કિમત શોધો.
$64^{-\frac{1}{3}}\left(64^{\frac{1}{3}}-64^{\frac{2}{3}}\right)$