નીચેની સંખ્યાઓને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો, જયાં $P$ પૂર્ણાંક અને $q$ શૂન્યેતર પૂર્ણાંક હોય
$0 . \overline{35}$
$0 . \overline{35}$
ધારો કે, $x=0 . \overline{35}$
$\therefore x=0.353535 \ldots$
$\therefore 100 x=35.353535 \ldots$
$\therefore 100 x=35+x$
$\therefore 99 \times=35$
$\therefore x=\frac{35}{99}$
આમ $0 . \overline{35}=\frac{35}{99}$
નીચેનામાં $a$ અને $b$ ની કિંમતો શોધો :
$\frac{7+\sqrt{5}}{7-\sqrt{5}}-\frac{7-\sqrt{5}}{7+\sqrt{5}}=a+\frac{7}{11} \sqrt{5} b$
દર્શાવો કે $0 . \overline{076923}=\frac{1}{13}$
નીચેનાનું સાદું રૂપ આપો :
$\sqrt[4]{81}-8 \sqrt[3]{216}+15 \sqrt[5]{32}+\sqrt{225}$
અસંમેય સંખ્યાઓ $\sqrt{3}$ અને $\sqrt{5}$ ની વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસંમેય સંખ્યાઓ શોધો
નીચે આપેલ દરેક સંખ્યામાં છેદનું સંમેયકરણ કરો
$\frac{1}{5+2 \sqrt{3}}$