ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યારેખા પર $2.365$ દર્શાવો.
નીચેની સંખ્યાઓનું સંખ્યારેખા પર ભૌમિતિક નિરૂપણ કરો :
$\sqrt{8.1}$
નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકાર ની દશાંશ અભિવ્યક્તિ છે, તે જણાવો.
$\frac{37}{60}$
$\sqrt{2}$ ની દશાંશ-અભિવ્યક્તિ .......છે.
$3 . \overline{5}$ નું $\frac{p}{q}$ સ્વરૂપ આપો.
દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો (ફક્ત અંતિમ જવાબ)
$(\sqrt{5}+3)^{2}$ એ ......... સંખ્યા છે.