દર્શાવો : $0.142857142857 \ldots=\frac{1}{7}$
નીચેની દરેક સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરો અને $\sqrt{2}=1.414, \sqrt{3}=1.732$ અને $\sqrt{5}=2.236,$ લઈ ત્રણ દશાંશસ્થળ સુધી મૂલ્ય મેળવો.
$\frac{\sqrt{10}-\sqrt{5}}{2}$
નીચેનામાં $a$ ની કિંમત શોધો :
$\frac{5+2 \sqrt{3}}{7+4 \sqrt{3}}=a-6 \sqrt{3}$
સાબિત કરો કે, $\frac{1}{1+\sqrt{2}}+\frac{1}{\sqrt{2}+\sqrt{3}}+\frac{1}{\sqrt{3}+\sqrt{4}}=1$
આપેલ બે સંખ્યાની વચ્ચે એક સંમેય સંખ્યા અને એક અસંમેય સંખ્યા લખો :
$0.0001$ અને $0.001$