સાબિત કરો કે, $\frac{1}{1+\sqrt{2}}+\frac{1}{\sqrt{2}+\sqrt{3}}+\frac{1}{\sqrt{3}+\sqrt{4}}=1$
આપેલ બે સંખ્યાની વચ્ચે એક સંમેય સંખ્યા અને એક અસંમેય સંખ્યા લખો :
$0.0001$ અને $0.001$
$\sqrt{13}$ ને સંખ્યારેખા પર દર્શાવો.
$4 \sqrt{6}-8 \sqrt{10}$ અને $3 \sqrt{6}+12 \sqrt{10}$ નો સરવાળો કરો.
$x, y, z$ અને $u$ માંથી કયા સંકેત સંમેય સંખ્યાઓ દર્શાવે છે અને કયા અસંમેય સંખ્યાઓ દર્શાવે છે તે શોધો.
$(i)$ $x^{2}=5$
$(ii)$ $ y^{2}=9$
$(iii)$ $z^{2}=.04$
$(iv)$ $u^{2}=\frac{17}{4}$
$0.12 \overline{3}$ ને જ્યાં $p$ અને $q$ પૂર્ણાકો છે અને $q \neq 0$ હોય તે રીતે $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો.