પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો (ફક્ત અંતિમ જવાબ)

$\sqrt{7}$ એ .......... સંખ્યા છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

અસંમેય

Similar Questions

$0.7 \overline{39}$ ને $\frac{P}{q} ;$ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં $p$ તથા $q$ પૂર્ણાક છે તથા $q \neq 0$

$\sqrt{5.6}$ ને સંખ્યારેખા પર દર્શાવો.

ધારો કે સંખ્યાઓ $x$ અને $y$ અનુક્રમે સંમેય અને અસંમેય છે. $x + y$ અસંમેય સંખ્યા હોય તે જરૂરી છે ? તમારા જવાબને અનુરૂપ ઉદાહરણ આપો.

કિમત શોધો.

$\left(\frac{1}{27}\right)^{-\frac{2}{3}}$

$\sqrt{10} \times \sqrt{15}$ =..........