સાદું રૂપ આપો :
$(\frac{3}{5})^4 + (\frac{8}{5})^{-12} + (\frac{32}{5})^{6}$
$2 . \overline{137}$ ને $\frac{p}{q} ;$ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં $p$ તથા $q$ પૂર્ણાક છે તથા $q \neq 0$
જો $x=5+2 \sqrt{6},$ હોય, તો $x^{2}+\frac{1}{x^{2}}$ તથા $x^{3}+\frac{1}{x^{3}}$ ની કિંમત શોધો.
$\frac{2}{7}$ અને $\frac{2}{5}$ વચ્ચેની પાંચ સંમેય સંખ્યાઓ શોધો.
$0 . \overline{83}$ ને $\frac{p}{q} ;$ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં $p$ તથા $q$ પૂર્ણાક છે તથા $q \neq 0$