સાબિત કરો.
$\left(\frac{x^{a}}{x^{b}}\right)^{a+b} \times\left(\frac{x^{b}}{x^{c}}\right)^{b+c} \times\left(\frac{x^{c}}{x^{a}}\right)^{c+a}=1$
સંમેય સંખ્યાઓ $\frac{1}{4}$ છે અને $\frac{4}{5}$ ની વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસંમેય સંખ્યાઓ શોધો.
નીચેનામાં $b$ ની કિંમત શોધો :
$\frac{\sqrt{2}+\sqrt{3}}{3 \sqrt{2}-2 \sqrt{3}}=2-b \sqrt{6}$
નીચેની સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરી સાદું રૂપ આપો :
$\frac{2}{3 \sqrt{3}}$
આપેલ બે સંખ્યાની વચ્ચે એક સંમેય સંખ્યા અને એક અસંમેય સંખ્યા લખો :
$0.15$ અને $0.16$
નીચેનામાંથી .......... સંખ્યા અસંમેય છે.