સંમેય સંખ્યાઓ $\frac{1}{4}$ છે અને $\frac{4}{5}$ ની વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસંમેય સંખ્યાઓ શોધો.
$\frac{1}{4}=0.25$ અને $\frac{4}{5}=0.8$
આથી $\frac{1}{4}$ અને $\frac{4}{5},$ ની વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસંમેય સંખ્યાઓ નીચે મુજબ લઈ શકાય
$0.30300300030000 \ldots$
$0.40400400040000 \ldots$
$0.50500500050000 \ldots$
દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો (ફક્ત અંતિમ જવાબ)
$(\sqrt{5}+3)^{2}$ એ ......... સંખ્યા છે.
દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો (ફક્ત અંતિમ જવાબ)
$\sqrt{5} \times \sqrt{5}$ એ ......... સંખ્યા છે.
દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો (ફક્ત અંતિમ જવાબ)
$\sqrt{5}+\sqrt{5}$ એ ......... સંખ્યા છે.
દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો (ફક્ત અંતિમ જવાબ)
$.............$ એ $7$ અને $8$ ની વચ્ચે આવેલી સંમેય સંખ્યા છે.
$4 \sqrt{6}-8 \sqrt{10}$ અને $3 \sqrt{6}+12 \sqrt{10}$ નો સરવાળો કરો.