પ્રાણીકોષમાં પ્રોટીનસંશ્લેષણ ક્યાં જોવા મળે છે ?

  • [AIPMT 2005]
  • [AIPMT 2000]
  • A

    માત્ર કોષરસમાં હાજર રહેલા રિબોઝોમ પર

  • B

    કણાભસૂત્ર અને તેવી જ રીતે કોષરસમાં રહેલા રિબોઝોમ પર

  • C

    કોષકેન્દ્ર આવરણ અને અંત:કોષરસજાળની સાથે જોડાયેલા રિબોઝોમ્સ પર

  • D

    કોષરસ અને કોષકેન્દ્રિકામાં હાજર રહેલા રિબોઝોમ પર

Similar Questions

નીચે $1$ અને $2$ પ્રક્રિયાઓ શું દર્શાવે છે ?

$TAC \,\,AAG\,\, GCG\,\, AUA\,\, CGA$

             $\downarrow (1)$

$AUG\,\, UUC\,\, CGC\,\, UAU\,\, GCU$

             $\downarrow (2)$

$Met - phe - Arg - Tyr - Ala$

 કઈ પ્રક્રિયામાં ન્યુક્લિઈક એસિડમાંથી ન્યુક્લિઈક એસિડનું સંશ્લેષણ થાય છે ?

નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી?

  • [NEET 2014]

$DNA$ ના $\rm {in}$ $\rm {vitro}$ સંશ્લેષણ દરમિયાન સંશોધકનો ઉપયોગ $2',\,3'$ ડિઑક્સિ સાયટિડીન ફોસ્ફેટનો કાચા ન્યુકિલઓટાઇડ તરીકે $2'$ ડિઑક્સિ સાઇટિડીનના સ્થાને કરે છે. તો તેનું પરિણામ શું જોવા મળશે ?

તફાવત આપો : $m-\rm {RNA}$ અને $t-\rm {RNA}$