નીચે $1$ અને $2$ પ્રક્રિયાઓ શું દર્શાવે છે ?
$TAC \,\,AAG\,\, GCG\,\, AUA\,\, CGA$
$\downarrow (1)$
$AUG\,\, UUC\,\, CGC\,\, UAU\,\, GCU$
$\downarrow (2)$
$Met - phe - Arg - Tyr - Ala$
$1-$પ્રત્યાંકન, $2-$ભાષાંતર
$1-$સ્વયંજનન, $2-$ભાષાંતર
$1-$ભાષાંતર, $2-$પ્રત્યાંકન
$1-$ભાષાંતર, $2-$સ્વયંજનન
નીચેનાં ચાર વિધાનો વાચો ($1$ થી $4$):
$1$. પ્રત્યાંકનમાં યુરેસિલ એ એડીનોસાઈન જોડી બનાવે છે.
$2$. નિગ્રાહક દ્વારા લેક ઓપેરોન નું નિયમન એ હકારાત્મક નિયમન કહેવાય છે.
$3$. મનુષ્ય જીનોમ લગભગ $50,000$ જનીન ધરાવે છે.
$4$. હિમોફિલીયા એક લિંગસંકલિત પ્રચ્છન્ન રોગ છે.
ઉપરનામાંથી કેટલા વિધાનો સાચાં છે.
સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સૂચિ $I$ | સૂચિ $II$ |
$A$ $RNA$ પોલીમરેઝ $III$ | $I$ snRNPs |
$B$ પ્રત્યાંકનનું પૂર્ણ થવું | $II$ પ્રમોટ૨ |
$C$ એક્ઝોન્સને કાપીને દૂર કરવા | $III$ Rho ફેકટર |
$D$ $TATA$ બોક્સ | $IV$ SnRNAs, tRNA |
સૂચી $I$ સાથે સૂચી $II$ ને જોડો..
સૂચી $I$ | સૂચી $II$ |
$A$.ફ્રે3ડરિક ગ્રિફિથ | $I$. જનીન સંકેત |
$B$. ફાન્કોઈસ જેકોબ અને જેકવે મોનોડ | $II$.અર્ધરૂઢિત $DNA$ સ્વયંજનન |
$C$. હરગોવિંદ ખોરાના | $III$. રૂપાંતરણ (ટ્રાન્સફોર્મેશન) |
$D$. મેસેલ્સન અને સ્ટાલે | $IV$.લેક ઓપેરોન |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ’કરો :
બેક્ટેરિયામાં કઈ પ્રક્રિયા સાથે સાથે પુર્ણ થાય છે ?
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
પ્યુરિન $\quad$ $\quad$ પિરિમિડિન