નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી?
ટ્રાન્સક્રિપ્શન $\to$ રાઇટીંગ ઇન્ફર્મેશન ફોમ $DNA$ પરથી $RNA$
ટ્રાન્સલેશન $\to$ $m-RNA$ પરની માહિતીનો ઉપયોગ કરી પ્રોટીન બનાવવું
ઓપેરોન -બંધારણીય જનીનો, ઑપરેટર અને પ્રમોટર
બંને$(a)$ અને $(c)$
સાચો વિકલ્પ પસંદ કરો.
સૂચી $I$ સાથે સૂચી $II$ ને જોડો..
સૂચી $I$ | સૂચી $II$ |
$A$.ફ્રે3ડરિક ગ્રિફિથ | $I$. જનીન સંકેત |
$B$. ફાન્કોઈસ જેકોબ અને જેકવે મોનોડ | $II$.અર્ધરૂઢિત $DNA$ સ્વયંજનન |
$C$. હરગોવિંદ ખોરાના | $III$. રૂપાંતરણ (ટ્રાન્સફોર્મેશન) |
$D$. મેસેલ્સન અને સ્ટાલે | $IV$.લેક ઓપેરોન |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ’કરો :
નીચેના વચ્ચે ભેદ સ્પષ્ટ કરો :
$(a)$ પુનરાવર્તિત $DNA$ અને સેટેલાઇટ $DNA$
$(b)$ $mRNA$ અને $tRNA$
$(c)$ ટેમ્પલેટ શૃંખલા અને કોડિંગ શૃંખલા
$PPLO$ માં કઈ ક્રિયા કોષકેન્દ્રમાં થાય છે ?
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ રૂપાંતરણ
$2.$ સંદેશવાહક $\rm {RNA}$ $(m-\rm {RNA})$