ગર્ભઅવરોધન માટેની અંતઃસ્ત્રાવી પદ્ધતી ની સંભવિત આડઅસર

  • A

    સમયાંતરે થતો રકતસ્ત્રાવ, સ્તનકેન્સર, પેટમાં દુઃખાવો.

  • B

    સોજો, પ્રવાહિ(શરૂ) વહેવું, છીંકો આવવી, ટાઈફોઈડ

  • C

    ખંજવાળ આવવી, જનનાંગીય ભાગમાં અલ્પ દુઃખાવો યાદશકતીમાં ધટાડો

  • D

    મેલેરિયા, ન્યુમોનીયા, ખાંસી, શરદી

Similar Questions

અંતઃસ્ત્રાવી ઈન્જેકશન ($DMPA-$ ડિપોટ-મેટ્રીકસી પ્રોજેસ્ટેરોન એસીટ) જે કઈ ક્રિયાથી અંડપતન અટકાવે છે.

નીચેનામાંથી કોણ ફલન અટકાવવા માટેના ભૌતિક અવરોધમાં સમાવાતુ નથી.

ગર્ભનિરોધની પ્રાકૃતિક પદ્ધતિઓ શુક્રકોષ અને અંડકોષનું સંયુશ્મન ન થાય એ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તેમાં શેનો સમાવેશ થાય છે ?

$I.$ પિરીયોડીક એલસ્ટીનન્સ

$II.$ સમાગમ અટકાવવું

$III.$ વિથડ્રોવલ પદ્ધતિ

$IV.$ દુધસ્ત્રાવ એમનોહયા

ટ્યુબેક્ટોમી એ શેમાં વંધ્યીકરણ માટેની પદ્ધતિમાં છે? .

  • [NEET 2014]

નીચેનામાંથી કઈ ટેબલેટ અઠવાડિયામાં એક વાર લેવામાં આવે છે અને ન્યુનતમ આડ અસર અને મહત્તમ ગર્ભનિરોધ ક્ષમતા ધરાવે છે?