ગર્ભનિરોધની પ્રાકૃતિક પદ્ધતિઓ શુક્રકોષ અને અંડકોષનું સંયુશ્મન ન થાય એ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તેમાં શેનો સમાવેશ થાય છે ?
$I.$ પિરીયોડીક એલસ્ટીનન્સ
$II.$ સમાગમ અટકાવવું
$III.$ વિથડ્રોવલ પદ્ધતિ
$IV.$ દુધસ્ત્રાવ એમનોહયા
માત્ર $A$ અને $B$
માત્ર $B$ અને $C$
$A, B$ અને $C$
$A, B, C$ અને $D$
ગર્ભઅવરોધન માટેની પિલ $(pill)$ માં............... સમાવેશ થાય છે.
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ વાસેકટોમી | $I$ પારંપરિક પદ્ધતિ |
$Q$ નિરોધ | $II$ વંધ્યીકરણ |
$R$ મલ્ટિલોડ $375$ | $III$ અવરોધ પદ્ધતિ |
$S$ સંવનન અંતરાલ | $IV$ અંત:ગર્ભાશય ઉપાય |
તફાવત આપો : કુટુંબનિયોજનની કુદરતી પદ્ધતિઓ અને કુટુંબનિયોજનની કૃત્રિમ પદ્ધતિઓ
ગર્ભનિરોધ માટેની કૃત્રિમ પદ્ધતિ કરતાં કુદરતી પદ્ધતિના શું ફાયદા છે ?
$CDRI$ દ્વારા કઈ ગર્ભનિરોધક ગોળી શોધવામાં આવી?