અંતઃસ્ત્રાવી ઈન્જેકશન ($DMPA-$ ડિપોટ-મેટ્રીકસી પ્રોજેસ્ટેરોન એસીટ) જે કઈ ક્રિયાથી અંડપતન અટકાવે છે.
વધુ ગોનેડોટ્રોપીન્સનો સ્ત્રાવ પેરે
ગોનેડો ટ્રોપીન્સનો સ્ત્રાવ અટકાવે
ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ અટકાવે
અંડપીડની પરીપકવતા ઘટાડે
આપેલ આકૃતિને ઓળખો.
ગર્ભનિરોધની પ્રાકૃતિક પદ્ધતિઓ શુક્રકોષ અને અંડકોષનું સંયુશ્મન ન થાય એ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તેમાં શેનો સમાવેશ થાય છે ?
$I.$ પિરીયોડીક એલસ્ટીનન્સ
$II.$ સમાગમ અટકાવવું
$III.$ વિથડ્રોવલ પદ્ધતિ
$IV.$ દુધસ્ત્રાવ એમનોહયા
ગર્ભનિરોધ માટેની કૃત્રિમ પદ્ધતિ કરતાં કુદરતી પદ્ધતિના શું ફાયદા છે ?
વાસેકટોમી ......... અટકાવે છે.
નીચેનામાંથી કઈ પદ્ધતિ ગર્ભાધાન અવરોધક અંગેની ક્રિયા આપતી નથી ?