ટ્યુબેક્ટોમી એ શેમાં વંધ્યીકરણ માટેની પદ્ધતિમાં છે? .
ફેલોપિયન નળીનો થોડોક ભાગ દૂર કરવામાં આવે છે અથવા બાંધી દેવામાં આવે છે.
શસ્ત્રક્રિયા દ્વારા અંડપિંડ દૂર કરવામાં આવે છે.
શુક્રવાહિનીનો થોડોક ભાગ દૂર કરવામાં આવે છે અથવા બાંધી દેવામાં આવે છે.
શસ્ત્રક્રિયા દ્વારા ગર્ભાશય દૂર કરવામાં આવે છે.
ગર્ભનિરોધક તરીકે લેવાતી પિલ્સ તથા આરોપણ વિશે માહિતી આપો.
નીચેનામાંથી કઈ દવા માદા દ્વારા મુખથી લેવાય છે?
ગર્ભ અવરોધનની ભૌતિક પદ્ધતિ માટે ખોટું વિધાન પસંદ કરો.
શબ્દભેદ આપો : પિલ્સ અને સહેલી
અસંગતતા ઓળખો.