નીચેનામાંથી કઈ ટેબલેટ અઠવાડિયામાં એક વાર લેવામાં આવે છે અને ન્યુનતમ આડ અસર અને મહત્તમ ગર્ભનિરોધ ક્ષમતા ધરાવે છે?
માલા-$D$
સહેલી
ડીપો પ્રોવેરા
નોરપ્લાન્ટ
........ સ્ત્રીઓ ઈન્જેકશન તરીકે ઉપયોગ થઈ શકે અથવા તેમના ત્વચાની નીચે પ્રત્યારોપિત કરવામાં આવે છે.
આ કુદરતી પદ્ધતિમાં દંપતિ ઋતુચક્ર $10$ થી $17$માં દિવસ વચ્ચેના સમય દરમિયાન સંવનન અથવા સમાગમ કરવાનું ટાળે છે.
અસંગત પસંદ કરો.
નીચેનામાંથી કોણ દ્વિતીય કક્ષાના $IUDS$ છે.
તફાવત આપો : અવરોધન ભૌતિક પદ્ધતિ અને અવરોઘન રાસાયણિક પદ્ધતિ