સાચી જોડ શોધો:

  • A

    અંતઃસ્ત્રાવ મૂક્ત કરતા $IUDs$ - લીપીઝ લૂપ

  • B

    અંતઃસ્ત્રાવ મૂકત કરતાં $IUDs - Cu7$

  • C

    અંતઃસ્ત્રાવ મૂકત કરતાં $IUDs$ - મલ્ટીપલોડ $375.$

  • D

    અંતઃસ્ત્રાવ મૂકત કરતાં $IUDs - LNG 20$

Similar Questions

ટ્યુબેક્ટોમી એ શેમાં વંધ્યીકરણ માટેની પદ્ધતિમાં છે? .

  • [NEET 2014]

એક આદર્શ ગર્ભનિરોધકના લક્ષણો ક્યાં છે ?

$I -$ ઉપયોગ કરનારનાં હિતોનું રક્ષણ કરવાવાળું

$II -$ સરળતાથી પ્રાપ્ય

$III -$ અસરકાર

$IV -$ અપ્રતિવર્તી

$V -$ નહિવત અથવા ઓછામાં ઓછી આડઅસર

$VI -$ ઉપયોગ કરનારની કામેચ્છા, ઉત્તેજના અને સંવનનમાં અવરોધરૂપ

પિલ્સ ....... દિવસ રોજ લેવામાં આવે છે. ........ દિવસના અંતરાય બાદ ફરીથી જ્યાં સુધી સ્ત્રી ગર્ભધારણને રોકવા ઈચ્છે છે, ત્યાં સુધી આ જ પદ્ધતિને પુનરાવર્તિત કરવામાં આવે છે.

ગર્ભનિરોધક પદ્ધતિની પસંદગીમાં શું ધ્યાન રાખવું જરૂરી છે ? 

સહેલીની કાર્ય પધ્ધતિ શું છે?