વૈજ્ઞાનિક કારણો આપો : મોં વડે લેવાતી પિલ્સ ગર્ભધારણ અટકાવે છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આ પિલ્સમાં પ્રોજેસ્ટોજેન કે પ્રોજેસ્ટોજેન - ઇસ્ટ્રોજન સંયોજન હોય છે. આ પિલ્સ ઋતુસ્ત્રાવના $5$મા દિવસથી લેવાય છે. ઋતુસ્ત્રાવ બાદ અંડપતનની ક્રિયા શરૂ થાય છે. આ પિલ્સની અસરથી અંડકોષપાત અટકે છે. ગ્રીવાનું શ્લેષ્મસ્તર જાડું બને છે. ગ્રીવાનું શ્લેખસ્તર અક્રિયાશીલ બને છે. શુક્રકોષનો પ્રવેશ અટકે છે. આ રીતે ફલનની ક્રિયા અવરોધાય છે, ગર્ભધારણ થતું નથી.

Similar Questions

વાસેકટોમી ......... અટકાવે છે.

$\rm {IUDs}$ એટલે શું ? તેના પ્રકાર અને અસરો જણાવો. 

આપાતકાલીન ગર્ભનિરોધક તરીકે ખૂબ જ ઉપયોગી છે.

નીચેનામામાંથી કઈ ગર્ભનિરોધન પદ્ધતિ પ્રાકૃતિક/પરંપરાગત નથી?

  • [NEET 2024]

સ્ત્રીઓ ગર્ભધારણના વિલંબ અને બે બાળકો વચ્ચે અવકાશ ઈચ્છે તે માટે આદર્શ ગર્ભનિરોધક છે.