બહુપદી $2 x^{2}+7 x-4$ નું એક શૂન્ય .............છે.
$2$
$-\frac{1}{2}$
$\frac{1}{2}$
$-2$
શેષ પ્રમેયના ઉપયોગથી $x^{3}+x^{2}-26 x+24$ ના નીચેના ભાજક વડે ભાગાકાર કરતાં મળતી શેષ શોધો
$x+1$
નીચેનાના અવયવ પાડો :
$9 x^{2}-12 x+3$
વિસ્તરણ કરો.
$(4 x-3 y)^{3}$
જો $p(x)=x^{2}-4 x+3$ તો $p(2)-p(-1)+p\left(\frac{1}{2}\right)$ મેળવો:
વિસ્તરણ કરો
$(3 x+5)^{2}$