જો $p(x)=x^{2}-4 x+3$ તો $p(2)-p(-1)+p\left(\frac{1}{2}\right)$ મેળવો:

  • A

    $\frac{31}{4}$

  • B

    $\frac{-30}{5}$

  • C

    $\frac{-32}{4}$

  • D

    $\frac{-31}{4}$

Similar Questions

નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે, તે કારણ સહિત જણાવો. જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય, તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો

$3 x^{2}+5 x-7+\frac{8}{x}$

$p(x)=x^{3}+2 x^{2}-5 a x-7$ ને $x+1$ વડે ભાગતાં મળતી શેષ $R_1$ તથા $q(x)=x^{3}+a x^{2}-12 x+6$ ને $x-2$ વડે ભાગતાં મળતી શેષ $R _{2}$ છે. જો $2 R _{1}+ R _{2}=6$ હોય, તો $a$ ની કિંમત શોધો.

ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેનાની કિંમત મેળવો.

$\left(\frac{1}{2}\right)^{3}+\left(\frac{1}{3}\right)^{3}-\left(\frac{5}{6}\right)^{3}$

વિસ્તરણ કરો

$(3 x+5)^{2}$

બહુપદી $p(x)=x^{3}-3 x^{2}+8 x+12$, માટે $p(-1)=\ldots \ldots \ldots$