નીચેનામાંથી કઈ જન્મદર નિયંત્રણ માટેની કાયદેસરની પદ્ધતિ
દિવસનો ગાળો રાખીને સમાગમ કરવો.
સ્કૂલન પહેલાં શિશ્નને યોનિમાર્ગમાંથી બહાર કાઢી લેવું.
યોગ્ય દવા લઈને ગર્ભપાત કરવો.
ઋતુચક્રના $10-17$ દિવસ સુધી સમાગમથી દૂર રહેવું.
નસબંધી નરનાં જાતીય જીવન ઉપર કોઈ અસર કરતું નથી. કારણ કે :
દૂધસ્ત્રવણ એમેનોરિયા અવરોધન પદ્ધતિ તરીકેના બે ફાયદાઓ જણાવો.
યાદી$- I$ અને યાદી$- II$ને ગર્ભનિરોધક અને તેની કાર્યની પદ્ધતિ પ્રમાણે જોડો.
યાદી$-I$ | યાદી $- II$ |
$(a)$ આંતર પટલ | $(i)$ અંડપાત અને ગર્ભસ્થાપન અવરોધે છે. |
$(b)$ ગર્ભનિરોધક ગોળીઓ | $(ii)$ ગર્ભાશયમાં શુક્રકોષોનું ભક્ષણ વધારે છે. |
$(c)$ અંત:ગર્ભાશય ઉપકરણો | $(iii)$ પ્રસુતિબાદ માસિક ચક્ર અને અંડપાતની ગેરહાજરી |
$(d)$ દુગ્ધ સ્ત્રવણ એમેનોરિયા | $(iv)$ તે ગ્રીવા બંધ કરી શુક્રકોષનો પ્રવેશ.રોકે છે. |
નીચેનામાંથી કઈ સ્થિતીમાં ફલનથી બચી શકાય
દૂધસ્રાવણ એમીનોહીયા મહત્તમ કેટલા સમય સુધી જ કાર્યક્ષમ છે?