નીચેનામાંથી કઈ સ્થિતીમાં ફલનથી બચી શકાય

  • A

    દુગ્ધસ્ત્રવણ એમેનોરિયા

  • B

    અંડપતન ન થાય તે પહેલાની પ્રજનન ક્રિયાથી

  • C

    મેનોપોઝ અવસ્થાનો સમયગાળો

  • D

    આપેલા તમામ

Similar Questions

ગર્ભનિરોધકોનો ઉપયોગ શું ન્યાયી યોગ્ય) છે? કારણો આપો.

નસબંધી નરનાં જાતીય જીવન ઉપર કોઈ અસર કરતું નથી. કારણ કે :

ગર્ભનિરોધ માટેની કૃત્રિમ પદ્ધતિ કરતાં કુદરતી પદ્ધતિના શું ફાયદા છે ?

નીચેની ગર્ભ અવરોધન પદ્વતિ ઓળખો.

$\quad \quad P\quad Q$

પિલ્સ ....... દિવસ રોજ લેવામાં આવે છે. ........ દિવસના અંતરાય બાદ ફરીથી જ્યાં સુધી સ્ત્રી ગર્ભધારણને રોકવા ઈચ્છે છે, ત્યાં સુધી આ જ પદ્ધતિને પુનરાવર્તિત કરવામાં આવે છે.