નસબંધી નરનાં જાતીય જીવન ઉપર કોઈ અસર કરતું નથી. કારણ કે :

  • A

    નસબંધી છતાંય નર સ્કૂલન દર્શાવી શકે છે અને રૂધીરમાં જાતીય અંતઃસ્ત્રાવોનું પ્રમાણ બદલાતું નથી.

  • B

    નસબંધીને કારણે જાતીય અંતઃસ્ત્રાવોનાં પ્રમાણને અસર થાય છે. પરંતુ સ્મલનમાં શુક્રકોષોની હાજરી જોવા મળે

  • C

    સ્ખલન થઈ શકતું નથી પરંતુ અંતઃસ્ત્રાવી પ્રમાણ સામાન્ય છે.

  • D

    નસબંધી જાતીય ઇચ્છાઓ ઉપર અસર કરતી નથી પરંતુ નપુંસકતા ઉત્પન્ન કરે છે

Similar Questions

ભારતમાં ગર્ભ અવરોધન પદ્ધતિતરીકે $IUDs$ નો બહોળા પ્રમાણમાં સ્વીકાર થયેલ છે કરણ કે....

ગર્ભ અવરોધનની ભૌતિક પદ્ધતિ માટે ખોટું વિધાન પસંદ કરો.

નીચેનામામાંથી કઈ ગર્ભનિરોધન પદ્ધતિ પ્રાકૃતિક/પરંપરાગત નથી?

  • [NEET 2024]

આપેલ આકૃતિમાં રહેલ ભાગ શું દર્શાવે છે?

નીચેનામાંથી ક્યું ગર્ભનિરોધક સાધન ડોક્ટર અથવા નર્સ દ્વારા યોનીમાંથી ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે?