$\gamma$ જેટલો કદ પ્રસરણાંક ધરાવતા પ્રવાહીને $\gamma/3$ જેટલો રેખીય પ્રસરણાંક ધરાવતા પાત્રમાં ગરમ કરતા,પાત્રમાં પ્રવાહીનું સ્તર

  • A
    ઘટશે
  • B
    વધશે
  • C
    અપરિવર્તિત રહેશે
  • D
    કહેવું મુશ્કેલ છે

Explore More

Similar Questions

એક બેકેલાઇટ બીકરની $30^{\circ} C$ તાપમાને કદ ક્ષમતા $500\, cc$ છે. જ્યારે તેને મર્ક્યુરીના $V_{m}$ કદ ( $30^{\circ} C$ તાપમાને) વડે આંશિક રીતે ભરવામાં આવે છે,ત્યારે જોવા મળે છે કે તાપમાન બદલાતા બીકરનું ખાલી કદ અચળ રહે છે. જો $\gamma_{\text{beaker}} = 6 \times 10^{-6}{ }^{\circ} C^{-1}$ અને $\gamma_{\text{mercury}} = 1.5 \times 10^{-4}{ }^{\circ} C^{-1}$ હોય,જ્યાં $\gamma$ એ કદ પ્રસરણાંક છે,તો $V_{m}$ ($cc$ માં) કેટલું હશે?

ગ્લિસરીન માટે કદ પ્રસરણાંકનું મૂલ્ય $5 \times 10^{-4} \ K^{-1}$ છે. તેના તાપમાનમાં $40^{\circ}C$ નો વધારો થતાં ગ્લિસરીનની ઘનતામાં થતો આંશિક ફેરફાર કેટલો હશે?

પારાનો કદ પ્રસરણાંક $18 \times 10^{-5} \, ^\circ C^{-1}$ છે. થર્મોમીટરના બલ્બનું કદ $10^{-6} \, m^3$ છે અને સ્ટેમનું આડછેદનું ક્ષેત્રફળ $0.004 \, cm^2$ છે. જો બલ્બ $0 \, ^\circ C$ તાપમાને પારાથી ભરેલો હોય,તો $100 \, ^\circ C$ તાપમાને પારાના સ્તંભની લંબાઈ શોધો.

કાચના પાત્રમાં પારો (mercury) ના આભાસી વિસ્તરણનો ગુણાંક $132 \times 10^{-6} /^{\circ}C$ છે અને સ્ટીલના પાત્રમાં $114 \times 10^{-6} /^{\circ}C$ છે. જો સ્ટીલ માટે $\alpha = 12 \times 10^{-6} /^{\circ}C$ હોય,તો કાચ માટે $\alpha$ કેટલો હશે?

જો $\alpha_V$ અને $T$ એ આદર્શ વાયુ માટે અનુક્રમે કદ પ્રસરણાંક અને તાપમાન હોય,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo