જો $\alpha_V$ અને $T$ એ આદર્શ વાયુ માટે અનુક્રમે કદ પ્રસરણાંક અને તાપમાન હોય,તો

  • A
    $\alpha_V = \frac{1}{T}$
  • B
    $\alpha_V = \sqrt{T}$
  • C
    $\alpha_V = \frac{1}{\sqrt{T}}$
  • D
    $\alpha_V = \frac{1}{T^2}$

Explore More

Similar Questions

જ્યારે પાણીને $0\,^{\circ}C$ થી $10\,^{\circ}C$ સુધી ગરમ કરવામાં આવે ત્યારે તેના કદમાં શું તફાવત આવશે?

કાચના પાત્રમાં પારો (mercury) ના આભાસી વિસ્તરણનો ગુણાંક $132 \times 10^{-6} /^{\circ}C$ છે અને સ્ટીલના પાત્રમાં $114 \times 10^{-6} /^{\circ}C$ છે. જો સ્ટીલ માટે $\alpha = 12 \times 10^{-6} /^{\circ}C$ હોય,તો કાચ માટે $\alpha$ કેટલો હશે?

$50^{\circ}C$ તાપમાને $50 \ cm$ લાંબો પ્રવાહીનો સ્તંભ $100^{\circ}C$ તાપમાને તે જ પ્રવાહીના $60 \ cm$ લાંબા બીજા સ્તંભને સંતુલિત કરે છે. પ્રવાહીના નિરપેક્ષ પ્રસરણનો ગુણાંક કેટલો હશે?

ગ્લિસરીનનો કદ પ્રસરણાંક $49 \times 10^{-5} \; K^{-1}$ છે. તાપમાનમાં $30 \; ^{\circ}C$ નો વધારો થવાથી તેની ઘનતામાં થતો આંશિક ફેરફાર કેટલો હશે?

$0^{\circ} C$ અને $100^{\circ} C$ તાપમાને પ્રવાહીની ઘનતા અનુક્રમે $1.0127 \ g/cm^3$ અને $1 \ g/cm^3$ છે. એક સ્પેસિફિક ગ્રેવિટી બોટલને $0^{\circ} C$ તાપમાને $300 \ g$ પ્રવાહીથી ઉપર સુધી ભરવામાં આવે છે અને તેને $100^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે છે. તો બહાર નીકળેલા પ્રવાહીનું દળ ગ્રામમાં કેટલું હશે? (કાચનો રેખીય પ્રસરણાંક $= 9 \times 10^{-6} /^{\circ} C$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo