બે સદિશો $\overrightarrow {A} $ અને $\overrightarrow {B} $ અને તેમની વચ્ચેનો ખૂણો $\theta$, જો $|\vec A \times \vec B|=\sqrt 3(\vec A \cdot \vec B) $ હોય, તો $\theta$ નું મૂલ્ય કેટલું હશે?
$60$
$45$
$180$
$0$
$\mathop {\rm{A}}\limits^ \to $અને $\mathop {\rm{B}}\limits^ \to $એ સદિશો છે. નીચે આપેલા પૈકી કયું વિધાન ખોટું છે ?
જો $\overrightarrow A \times \overrightarrow B=\overrightarrow B \times \overrightarrow A$ , તો $ \overrightarrow A $ અને $ \overrightarrow B $ વચ્ચેનો ખૂણો કેટલો હશે?
સમાંતર બાજુ ચતુષ્કોણ કે જેના વિકર્ણો ${3\hat i}\,\, + \,\,\hat j\,\, - \,\,2\hat k$ અને $\hat i\,\, - \,\,3\hat j\,\, + \;\,4\hat k$ છે. તો તેનું ક્ષેત્રફળ શોધો.
બે સદિશોના અદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન સમજાવો.